પોક્સો કેસમાં ફસાવવાની ધમકી આપી પાંચ લાખની ખંડણી મગાઈ હતી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 17 : વિરારલ પૂર્વના ફુલપાડા પરિસરમાં એક રેલવે કર્મચારીની શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થવાની ઘટના સામે આવી હતી. આ રેલવે કર્મચારીને પેક્સોના ખોટા કેસમાં ફસાવી પાંચ લાખ રૂપિયાની ખંડણી બે લોકોએ માગી......