• બુધવાર, 20 મે, 2026

પાલઘરના માર્ગ અકસ્માતમાં બંને વાહનના ડ્રાઇવરો વિરુદ્ધ એફઆઇઆર

પાલઘર, તા. 19 : મુંબઈ-અમદાવાદ હાઇવે ઉપર પાલઘર નજીક સોમવારે સાંજે 13 વ્યક્તિનો ભોગ લેનારા ટેમ્પો અને ટ્રેલર ઍક્સિડન્ટના કેસમાં પોલીસે બંને ડ્રાઇવર વિરૂદ્ધ ટ્રાફિકના નિયમભંગનો એફઆઇઆર નોંધીને ટેમ્પો....