• બુધવાર, 20 મે, 2026

બુમરાહને આરામ, પંતના બદલે લોકેશ રાહુલ બન્યો ઉપકપ્તાન

અફઘાનિસ્તાન વિરુદ્ધની ભારતીય ટેસ્ટ અને વન ડે ટીમમાં 4 નવા ચહેરા

ગુવાહાટી, તા. 19 : અફઘાનિસ્તાન વિરુદ્ધની એક ટેસ્ટ અને ત્રણ વન ડેની ભારતીય ટીમમાં ચાર નવા ચહેરાની તક મળી છે જ્યારે અનુભવી ખેલાડીઓ ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાને રેસ્ટ.....