• બુધવાર, 20 મે, 2026

ચાર દિવસ ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી, તા.19 : ભીષણ ગરમીથી પરસેવે નીતરતાં દેશનાં અનેક રાજ્યોને રાહત આપતી આગાહીમાં હવામાન વિભાગે કહ્યું છે કે, નૈઋત્ય ચોમાસાએ ગતિ પકડી લીધી છે અને નિર્ધારિત સમય કરતાં લગભગ એક અઠવાડિયું......