• બુધવાર, 20 મે, 2026

હું એકલતા નથી અનુભવતો : સલમાન ખાન

બૉલીવૂડ સ્ટાર સલમાન ખાને તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી જેમાં તેણે પોતાની તસવીર નીચે અકેલે ઓર તન્હા એમ લખ્યું હતું. આ પોસ્ટ જોયા બાદ સલમાનને 60 વર્ષની ઉંમરે એકલતા લાગે છે એવી ચર્ચા......