• બુધવાર, 20 મે, 2026

મોદીને સવાલ કરીને ઘેરાયેલી નોર્વેની પત્રકારે કહેવું પડયું, હું કોઈ જાસૂસ નથી

વિદેશ મંત્રાલયના સચિવ(પશ્ચિમ) જ્યોર્જે બોલતી બંધ કરી નાખી

નવી દિલ્હી, તા.19 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નોર્વે પ્રવાસ દરમિયાન કવરેજ માટે હાજર રહેલી નોર્વેની એક પત્રકાર હેલે લિંગ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. તેણે મોદીને એક પ્રશ્ન પૂછ્યો હતો અને પછી ઘણા લોકોએ તેને......