• બુધવાર, 20 મે, 2026

સેના-ભાજપમાં ‘મામૂલી ઝઘડો’ થાય, વિવાદના મુદ્દાઓ હલ કરાશે : એકનાથ શિંદે

થાણે, તા. 19 (પીટીઆઈ) : થાણે પાલિકામાં ભાજપ અને શિવસેના વચ્ચે ચાલતી ખેંચતાણને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સામાન્ય ગણાવીને ઉમેર્યું હતું કે, રાજકીય પક્ષો વચ્ચે ‘મામૂલી ખેંચતાણ’ થતી હોય છે અને તેને મૈત્રીભરી.....