• બુધવાર, 20 મે, 2026

બાંદ્રામાં 500 ઝૂંપડાં પર બુલડોઝર

હાઈ કોર્ટના આદેશથી બાંદ્રા રેલવે ટર્મિનસના વિસ્તાર માટે ગરીબનગરમાં કાર્યવાહી કરાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : બાંદરા (પૂર્વ)માં રેલવે પરિસરમાં ગેરકાયદે ઉભી કરાયેલી ચાર માળની ઝુંપડપટ્ટી પર આજે રેલવે પોલીસની મદદથી  રેલવે પ્રશાસને વ્યાપક કાર્યવાહી કરી અસંખ્ય ઝૂંપડા તોડી પાડયા હતા. ગરીબનગરની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પહેલા બહાર.....