• મંગળવાર, 02 જૂન, 2026

એફડીએ માફિયા પરની કાર્યવાહીમાં રૂા. છ લાખના ગુટખા જપ્ત કર્યા

મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્રમાં સગીરો અને સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ગેરકાયદે ગુટખા અને સુગંધિત તમાકુના કાળા કારોબારને નાબૂદ કરવા માટે અન્ન અને ઔષધ પ્રશાસનએ પોતાની ઝુંબેશ વધુ તીવ્ર બનાવી......