સાથી ખેલાડીઓ અને પત્ની અનુષ્કા સાથે મોડી રાત સુધી જીતની ઉજવણી કરી
અમદાવાદ, તા. 1 : ચેઝ માસ્ટર વિરાટ કોહલીએ ફરી એકવાર અદ્ભુત મેચ વિનિંગ ઇનિંગ રમી હતી અને સફેદ દડાના ક્રિકેટનો તે સર્વકાલીન મહાન બેટધર શું કામ કહેવાય છે તે બતાવી આપ્યું હતું. કોહલીએ ફાઇનલમાં ટાઇટન્સ......