• મંગળવાર, 02 જૂન, 2026

કપ્તાન પાટીદારે આરસીબીનો બીજો ખિતાબ ગયા વર્ષના મૃતક ચાહકોને સમર્પિત કર્યો

આ વખતે બેંગલુરુમાં વિકટ્રી પરેડ નહીં નીકળે

બેંગ્લુરુ, તા.1 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ સતત બીજા વર્ષે આઇપીએલ ચેમ્પિયન બની ઇતિહાસ સર્જ્યો છે. કપ્તાન રજત પાટીદાર સતત બીજી સીઝનમાં ટ્રોફી ઉઠાવનારો ત્રીજો કપ્તાન બન્યો છે. અગાઉ આ ઉપલબ્ધિ......