• મંગળવાર, 02 જૂન, 2026

ચોમાસું ત્રણ દિવસે કેરળમાં પહોંચશે

સ્થિતિ સાનુકૂળ; જોકે અલ નીનોનાં કારણે વરસાદ સામાન્યથી ઓછો

નવી દિલ્હી, તા. 1 : ઉકળાટ વચ્ચે દેશના વિવિધ ભાગો વરસાદી વ્હાલ વરસતાં વર્તાયેલી રાહતમાં વધારો કરે તેવા સમાચારમાં ચોમાસું આગામી બે થી ત્રણ દિવસમાં જ કેરળનો કાંઠો ભીંજવશે તેવો વર્તારો હવામાન વિભાગે....