• મંગળવાર, 02 જૂન, 2026

પિતા બન્યા બાદ દૃષ્ટિકોણ બદલાઈ ગયો : અલી ફઝલ

યુટયુબ પરથી પ્રસારિત થતાં શો શેખર ટુનાઈટના ત્રીજા એપિસોડમાં અભિનેતા અલી ફઝલ માત્ર ફિલ્મો નહીં પણ પિતા બન્યા બાદ પોતાના જીવનમાં આવેલા બદલાવને લાગણીભરી રીતે વ્યક્ત કરતો જોવા મળે છે. બહુમુખી પ્રતિભા ધરાવતો અલી માત્ર ભારતીય.......