• મંગળવાર, 02 જૂન, 2026

પીઢ ગાયિકા સુમન કલ્યાણપુરની રાજકીય સન્માન સાથે ચિરવિદાય

રહે ના રહે હમ...મહેકા કરેંગે...

ચાહકો વચ્ચે સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં પુત્રીએ આપ્યો મુખાગ્નિ

મુંબઈ, તા.1 (પીટીઆઇ) : હિંદી ફિલ્મોદ્યોગના 1960-70ના દાયકામાં પ્રસિદ્ધ ગાયીકાઓ સ્વ. લતાજી અને આશાજીના સુવર્ણકાળમાં પોતાના સુમધુર કંઠથી ફિલ્મ સંગીતના રસિયાઓના દિલમાં સ્થાન બનાવનારા પીઢ.....