• મંગળવાર, 02 જૂન, 2026

ભારતમાં ગાયબ થઈ રહેલાં 110 ગીધ જંગલમાં છોડાયાં

બીએસએચનાં કેન્દ્રોમાં પ્રજનન અને પુનઃસ્થાપન કાર્યક્રમ સફળ

મુંબઈ, તા. 1 : ભારતના આકાશમાંથી લગભગ ગાયબ થઈ ગયેલા ગીધ હવે ફરી પોતાની હાજરી પૂરાવી રહ્યા છે. એનું શ્રેય બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (બીએચએનએસ) અને વિવિધ રાજ્ય સરકારોના સંરક્ષણ પ્રયાસોને.....