• મંગળવાર, 02 જૂન, 2026

મેટ્રો સ્ટેશનની લિફ્ટમાં કિશોરી સાથે અડપલાં

કાંદિવલીની ચોંકાવનારી ઘટનાથી મહિલા સુરક્ષાનો પ્રશ્ન

મુંબઈ, તા.1 (પીટીઆઇ) : મુંબઈ મેટ્રોમાં મહલાઓની સુરક્ષાના મુદે કાંદિવલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યલો મેટ્રો લાઇનના દહાણુકરવાડી સ્ટેશનની લિફ્ટમાં વિકૃત અજ્ઞાત આરોપીએ 17 વર્ષની એક તરૂણી.....