• શુક્રવાર, 19 જૂન, 2026

રાજનાથસિંહ નાગપુરમાં આજે 10,000 ટનના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુશન પ્રેસનું ભૂમિપૂજન કરશે

નાગપુર, તા. 18 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકારની માલિકીના યંત્ર ઈન્ડિયા લિમિટેડ ખાતે કેન્દ્રના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ શુક્રવારે નાગપુરમાં 10,000 ટનની ક્ષમતા ધરાવતા એલ્યુમિનિયમ એક્સ્ટ્રુશન પ્રેસનું ભૂમિપૂજન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ