• શુક્રવાર, 19 જૂન, 2026

હેરી કેન છવાયો : ક્રોએશિયા વિરુદ્ધ ઈંગ્લૅન્ડનો 4-2 ગોલથી વિજય

ફીફા વર્લ્ડ કપ

ડલાસ/ટોરંટો, તા.18 : ફીફા વર્લ્ડ કપના ગ્રુપ એલમાં ખિતાબની દાવેદાર પૈકિની ટીમ ઈંગ્લેન્ડે શાનદાર દેખાવ કરીને મજબૂત ટીમ ક્રોએશિયા વિરુદ્ધ 4-2 ગોલથી સંગીન જીત હાંસલ કરી હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન અને સ્ટાર સ્ટ્રાઇકર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ