• શુક્રવાર, 19 જૂન, 2026

સફેદ પટ્ટા બાદ હવે મલાડમાં જૈન ધ્વજનો વિવાદ

છત્રપતિ શિવાજી મહારાજની જીરેટૉપ પર સફેદ ઝંડો ફરકાવતા મનસે આક્રમક

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : મુંબઈના કેટલાંક સ્થળે જૈન સમુદાયના સફેદ પટ્ટાનો વિરોધ કરાયા બાદ આજે મલાડમાં જૈનના સફેદ ધ્વજનો વિવાદ સામે આવ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજની જીરેટૉપની ઉપર ચડી જૈન સમુદાયનો સફેદ.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ