• શુક્રવાર, 19 જૂન, 2026

ભારત સાઈબેરિયામાં રેર અર્થ મટીરિયલનું ખનન કરશે

રશિયાની અૉફરથી ચીન ઉપર નિર્ભરતા ઘટાડવાની તક

નવી દિલ્હી, તા.18 : રશિયાએ ભારતને સાખા(યાકુટિયા) ગણરાજ્યમાં સ્થિત ટોમટોર રેર અર્થ મેટલ્સ ભંડારમાં ખનનનો પ્રસ્તાવ આપ્યો છે. ભારતની સરકારી કંપની ઈન્ડિયન રેર અર્થ લિમિટેડ(આઈઆરઈએલ) ભંડારનાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ