• શુક્રવાર, 19 જૂન, 2026

છ દાયકામાં છ વખત તૂટી શિવસેના

પક્ષના સ્થાપના દિવસ પહેલાં સાંસદોએ બાળાસાહેબ ઠાકરેની શિવસેનાનો સાથ છોડયો

હિન્દુ હૃદયસમ્રાટ અને પ્રખર હિન્દુત્વવાદી દિવંગત બાળાસાહેબ ઠાકરેએ 60 વર્ષ પહેલાં આજના દિવસે (19 જૂને) શિવસેનાની સ્થાપના કરી સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આજે પક્ષના સ્થાપના દિવસે એક તરફ ઉજવણી, વિજય અને ચાણક્ય નીતિની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ