રોનાલ્ડોનો હુરિયો અને મેસ્સી..
મેસ્સીના નારા લાગ્યા
હ્યૂસ્ટન, તા.18 : લિયોનલ મેસ્સી કે કિલિયન એમ્બાપે જેવી શરૂઆત ફીફા વર્લ્ડ કપમાં ક્રિસ્ટીયાનો રોનાલ્ડો કરી શકયો નથી. રોનાલ્ડોના ફિક્કા પ્રદર્શનને લીધે પોર્ટૂગલનો ડીઆર કોંગો સામેનો મેચ 1-1 ગોલથી ડ્રો......