• શુક્રવાર, 19 જૂન, 2026

19 જૂનને `રાષ્ટ્રીય ઘરવાપસી દિવસ' તરીકે ઊજવો

છત્રપતિ શિવાજી મહારાજે કરેલા ધર્માંતરિતોના `શુદ્ધીકરણ'ને 350 વર્ષ 

હિંદુ જનજાગૃતિ સમિતિનું હિંદુ સંગઠનોને આવાહન

મુંબઈ, તા. 18 : હિંદવી સ્વરાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ માત્ર એક યોદ્ધા નહોતા, પરંતુ તેઓ એક મહાન ધર્મરક્ષક અને દૃષ્ટા યુગપુરુષ હતા. આજથી બરાબર 350 વર્ષ પહેલાં એટલે કે 19 જૂન 1676ના દિવસે......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ