મનપ્રિત સિંઘ ભારત તરફથી સૌથી વધુ ઈન્ટરનેશનલ મૅચ રમાનારો ખેલાડી બન્યો
રોટરડૈમ (નેધરલેન્ડ), તા.18 : એફઆઇએચ પ્રો લીગના મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઉલટફેર કરીને વર્લ્ડ ચેમ્પિયન જર્મની ટીમ વિરુદ્ધ 3-1 ગોલથી શાનદાર વિજય હાંસલ કર્યો હતો. આ ધમાકેદાર દેખાવ સાથે ભારતીય.....