• શુક્રવાર, 19 જૂન, 2026

પંઢરપુરની મૂર્તિને નુકસાન થશે તો મંદિર સમિતિ અને પુરાતત્ત્વ વિભાગ સામે ફોજદારી ગુનો દાખલ કરાશે

મંદિર મહાસંઘ અને વારકરી સંગઠનની ચેતવણી

પંઢરપુર, તા. 18 : પંઢરપુરમાં હિંદુઓના આરાધ્ય દૈવત એવા `સ્વયંભૂ' શ્રી વિઠ્ઠલ-રુક્મિણી મૂર્તિ પર પુરાતત્વ વિભાગ દ્વારા 23 અને 24  જૂને પ્રસ્તાવિત રાસાયણિક વજ્રલેપન પ્રક્રિયાનો વારકરી સંપ્રદાય અને મહારાષ્ટ્ર મંદિર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ