• બુધવાર, 08 જુલાઈ, 2026

ગોરેગામમાં વૃક્ષો ધરાશાયી થતાં અૉટો રિક્ષાચાલક અને મહિલા ઘાયલ

મુંબઈ, તા. 6 : મુંબઈ અને ઉપનગરોમાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે. મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં બે અલગ-અલગ વૃક્ષો પડવાની ઘટનાઓમાં બે લોકો ઘાયલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ