મુંબઈ, તા. 6 : દુબઈથી મુંબઈ ઍરપોર્ટ પર આવેલી એક મહિલા મુસાફર પાસેથી ડીઆરઆઈએ છ કરોડની કિંમતનું સોનું જપ્ત કર્યું છે. આ મહિલાએ કસ્ટમ્સ ડ્યુટી બચાવવા માટે અત્યંત ચાલાકીપૂર્વક પોતાના પેન્ટની અંદર ખાસ.....