• બુધવાર, 08 જુલાઈ, 2026

હરીફ તેલમાં મજબૂતીથી પામતેલ વાયદામાં ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ,તા.6 : મલેશિયન પામતેલ વાયદામાં સોમવારે 1 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. હરીફ તેલ બજારમાં મજબૂતીથી પામતેલ વાયદાને ટેકો મળ્યો હતો. પામતેલનો સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ 70 રીંગીટ વધીને 4550ની સપાટીએ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ