• બુધવાર, 08 જુલાઈ, 2026

ભારે વરસાદથી ધીમી પડી મુંબઈની રફ્તાર

નાલાસોપારામાં પાણી ભરાતાં પશ્ચિમ રેલવેની ટ્રેનો અટકી : મુંબઈ-પુણે અક્પ્રેસવે બંધ : ચાર દિવસમાં જુલાઈ મહિનાનો વરસાદનો ક્વૉટા પૂરો : આજે પણ પવન સાથે વરસાદની આગાહી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં જોરદાર પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાથી ચોવીસે કલાક દોડતા રહેતા મુંબઈની ગતિ ધીમી પડી હતી. મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે વસઈ અને નાલાસોપારામાં પાણી ભરાઈ જતાં પશ્ચિમ રેલવેની....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ