રામમંદિર ચડાવા ચુરી બાદ ટ્રસ્ટની પહેલી બેઠકમાં ફેંસલો
નવા મહામંત્રી કૃષ્ણમોહન બોલ્યા : દોષીઓને સજા અપાવશું : ફેંસલાને વિહિપનું સમર્થન
અયોધ્યાય, તા. 6 : દેશભરના રામભક્તોમાં ભારે નારાજગી ફેલાવનાર રામમંદિરમાં દાન-ચડાવાની ચોરીનાં બહુચર્ચિત પ્રકરણમાં સોમવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આખરે મહામંત્રી ચંપતરાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનાં......