• બુધવાર, 08 જુલાઈ, 2026

વર્ક ફ્રૉમ હોમ ન કરનારી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરાશે : ફડણવીસ

હવામાન વિભાગે બુધવાર સુધી રેડ ઍલર્ટ જારી કરતાં મુખ્ય પ્રધાનની ચેતવણી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : હવામાન વિભાગે મુંબઈ અને પુણેમાં આઠમી જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવાની સાથે રેડ ઍલર્ટ જારી કરી છે ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકોને અત્યંત જરૂરી કામ વિના ઘરની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ