• ગુરુવાર, 09 જુલાઈ, 2026

નોકરીના નામે છેતરાપિંડી કરતું નકલી કોલ સેન્ટર ઝડપાયું

મુંબઈ, તા. 6 : માનખુર્દના એક યુવક સાથે નોકરી અપાવવાના નામે રૂા. 2.58 લાખની છેતરાપિંડી કરનારી આંતરરાજ્ય ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. માનખુર્દ પોલીસની ખાસ ટીમે છેક ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે દરોડો.....