• બુધવાર, 08 જુલાઈ, 2026

વરસાદની સ્થિતિમાં એકનાથ શિંદે હૉસ્પિટલમાં થયા સક્રિય

હાથમાં સલાઈન હોવા છતાં અૉનલાઈન બેઠક કરી જરૂરી આદેશ આપ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેના અધ્યક્ષ એકનાથ શિંદે રાજ્યમાં ઈમર્જન્સી સ્થિતિ ઉભી થાય ત્યારે ગણતરીના સમયે ઘટનાસ્થળે પહોંચવા માટે જાણીતા છે. જો કે છાતીમાં બળતરા અને ગળામાં ઈન્ફેક્શન......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ