• શનિવાર, 11 જુલાઈ, 2026

`મહાયુતિ'માં નવા રાજકીય પક્ષોને સામેલ નહીં કરાય : મુખ્ય પ્રધાન

`મહાયુતિ'ના દરવાજા પર `હાઉસફુલ'નું પાટિયું

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 10 : રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના વડા શરદ પવાર અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચેની મુલાકાતને પગલે બંનેના પક્ષો વચ્ચે જોડાણ કે વિલિનીકરણની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ