• શનિવાર, 19 એપ્રિલ, 2025

સોનાના ભાવ વિક્રમી ઊંચાઈએ 3000 ડૉલરને પાર

§  ભારતમાં બંધ બજારે સોનું જીએસટી સાથે નવી ઐતિહાસિક ઊંચાઈએ રૂા. 91,500

ઇબ્રાહિમ પટેલ તરફથી

મુંબઈ, તા. 14 : જગતભરમાં વધતી આર્થિક અનિશ્ચિતતા, ટ્રેડ વોર, અમેરિકન ફુગાવા વૃદ્ધી થકી વ્યાજદર ઘટાડવાનું દબાણ, આ બધા અહેવાલને ટેકે સોનાના હાજર ભાવ અગાઉના તમામ વિક્રમો આંબીને શુક્રવારે એશિયન ટ્રેડિંગ સત્રમાં 2993.90 ડૉલર પ્રતિ ટ્રોય (ઔંસ 31.10347 ગ્રામ) બોલાઈ, 3000 ડૉલરને ચુંબન કરવા સુધી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ