અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 14 : તાજેતરમાં
શહેરની રીંગ રોડસ્થિત શિવશક્તિ કાપડ માર્કેટમાં લાગેલી વિકરાળ આગની ઘટના બાદથી કાપડઉદ્યોગના
સંગઠનો આગની ઘટનાઓને બનતી અટકાવવા માટે આગળ આવ્યા છે. મેન-મેડ ટેક્સ્ટાઇલ રીચર્સ ઍસોસિયેશન
(મંત્રા)એ કાપડ માર્કેટોના ઇલેક્ટ્રિક ઓડિટની આવશ્યકતા વિશે કહ્યું હતું તેમ જ.....