નવી દિલ્હી, તા. 15 : અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓના કલેક્ટરોને ધમકીભર્યા ઈમેઇલ મળ્યા છે. આ મેઇલ સોમવારે રાત્રે મોકલવામાં આવ્યો હતો, જેમાં રામ મંદિરની સુરક્ષા વધારવાની ચેતવણી આપવામાં આવી હતી. મેઈલમાં લખ્યું હતું કે, મંદિરની સુરક્ષા વધારજો. જે સ્પષ્ટ કરે છે કે…..