અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 3 : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર
પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના પ્રધાનમંડળના વિસ્તરણ બાદ નવા નિયુક્ત થયેલા તમામ પ્રધાનોને
ગાંધીનગરના પ્રધાન નિવાસ સંકુલમાં બંગલાઓની ફાળવણી કરી દેવામાં આવી છે. મુખ્ય પ્રધાન
સહિત કુલ 26 પ્રધાનોએ પદભાર સંભાળ્યા બાદ હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા…..