નવી દિલ્હી, તા.7 : દેશના સૌથી વ્યસ્ત દિલ્હી એરપોર્ટ પર આજે ભારે ઉચાટ હતો કેમકે 300થી વધુ ઉડાન નિયત સમયે જઈ શકી ન હતી. હવાઈમથકના એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં યાંત્રિક ક્ષતિને કારણે એર ટ્રાફિક કંટ્રોલર (એટીસી)ને વિમાનોનું શેડયૂલ મળી રહ્યું ન હતું. એક તબક્કે દિલ્હી હવાઈમથક પર સાયબર હુમલાની વાતો પણ….