• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ગુજરાતમાં રાસાયણિક ખેતીથી કૅન્સરનું જોખમ વધ્યું : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

અમદાવાદ, તા. 7 : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીએ માત્ર જમીનને વાંઝણી નથી બનાવી, પરંતુ માનવ જીવનમાં કૅન્સર અને અન્ય ગંભીર રોગોનો ભયંકર વિસ્ફોટ પેદા કર્યો છે. તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી (નેચરલ ફાર્મિંગ) અપનાવવાથી ઉત્પાદન….