• શનિવાર, 15 નવેમ્બર, 2025

આસિમ મુનીરને શક્તિશાળી બનાવતા સંવિધાન સંશોધનનો વિરોધ

ઈસ્લામાબાદ, તા. 14 : પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકાર આસીમ મુનીર સામે ઘૂંટણીયે પડી રહી છે. પાકિસ્તાની સંસદમાં બુધવારે એક ઐતિહાસિક અને વિવાદાસ્પદ સંવૈધાનિક સંશોધન પસાર......