• શનિવાર, 15 નવેમ્બર, 2025

અજિત પવારની પાર્ટીના તમામ 15 ઉમેદવારની બિહારમાં ડિપૉઝિટ જપ્ત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ અજિત પવારે કોઈ પણ પક્ષ સાથે યુતિ કર્યા વિના બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાના 13 ઉમેદવાર......