• શનિવાર, 15 નવેમ્બર, 2025

રાહુલ ફેક્ટર બેઅસર : હાઈડ્રોજન બૉમ્બ હવાઈ ગયો

પટણા, તા. 14 : બિહારના ચૂંટણી પરિણામોમાં રાહુલ ફેક્ટર બેઅસર રહ્યું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતાએ ફોડેલો હાઇડ્રોજન બોમ્બ હવાઈ ગયો છે. ઉપરાંત મતદારો પર મત ચોરીના મુદ્દાની પણ કોઈ અસર જોવા......