• શનિવાર, 15 નવેમ્બર, 2025

ઈરાન માર્ગે અફઘાનથી આવકો શરૂ થતાં ભારતીયોને સસ્તાં અંજીર મળશે

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 14 : અૉપરેશન સિંદૂર બાદ આડા ફાટેલા પાકિસ્તાને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેનો વાઘા સરહદવાળો રૂટ બંધ કરતાં દિવાળી વખતે ભારતીયોને સૂકા મેવાની પ્લેટમાં અંજીરની કમી દેખાતી હતી, પરંતુ હવે અફઘાન અને ભારત વચ્ચે......