• શનિવાર, 15 નવેમ્બર, 2025

ભાજપના ચાણક્ય બન્યા ધર્મેન્દ્ર પ્રધાન

નવી દિલ્હી, તા.14 : પ્રધાનનો બિહાર સાથેનો સંબંધ આજકાલનો નથી. વર્ષ 2012માં તેમને બિહારથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા, ત્યારથી જ તેમનાં મૂળ આ રાજ્યની રાજનીતિ અને સંગઠનમાં મજબૂત.......