• શનિવાર, 15 નવેમ્બર, 2025

બુમરાહની વિશેષ ઉપલબ્ધિ : 16મી વખત ફાઇવ વિકેટ હોલ અને 153 બોલ્ડ

કોલકતા, તા.14 : ટીમ ઇન્ડિયાના સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહે વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. ઇલેવનમાં ચાર સ્પિનરની હાજરીમાં ફાઇવ વિકેટ હોલ બનાવનારો બુમરાહ દુનિયાનો પહેલો ઝડપી બોલર બન્યો છે. બુમરાહે આજે દ. આફ્રિકા સામે કોલકતા ટેસ્ટના.........