• શનિવાર, 15 નવેમ્બર, 2025

બિહારમાં પુરબહાર, કૉંગ્રેસ ફરી બહાર

મોદી નીતિ(શ)નો મહાવિજય, એનડીએનાં તોફાનમાં મહાગઠબંધન ધૂળ ચાટતું થયું

નવી દિલ્હી/પટણા, તા. 14 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્મા અને મુખ્યમંત્રી નીતીશ કુમારના સુશાસનના પ્રતાપે બહુચર્ચિત બિહારમાં એનડીએની રીતસરની આંધી સર્જાઈ હતી જેમાં તેજસ્વી યાદવ અને રાહુલ......