• શનિવાર, 15 નવેમ્બર, 2025

અૉક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને (-) 1.21 ટકા થયો

નવી દિલ્હી, તા. 14 (એજન્સીસ) : અૉક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો (ડબલ્યુપીઆઈ) નેગેટીવ (-) 1.21 ટકા થયો હતો. કઠોળ અને શાકભાજીના ભાવ તેમ જ ઇંધણ અને ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવ ઘટવાથી જથ્થાબંધ ફુગાવો......