• શનિવાર, 15 નવેમ્બર, 2025

ધર્મેન્દ્રનાં પ્રથમ હીરોઈન કામિની કૌશલનું અવસાન

હાલમાં બૉલીવૂડમાં દર થોડાદિવસોના અંતરાળે કોઈ એક કલાકારનું અવસાન થાય છે. પંકજ ધીર, સંધ્યા, અસરાની, સતીશ શાહ બાદ હવે સૌથી જૈફ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે અવસાન થયું છે. સાત દાયકાથી વધુની અભિનય કારકિર્દી ઘરાવતાં કામિની કૌશલનું......