• શનિવાર, 15 નવેમ્બર, 2025

વંશવાદ વિરુદ્ધ વિકાસવાદનો વિજય : વડા પ્રધાન મોદી

નવી દિલ્હી, તા. 14 : બિહારમાં એનડીએને મળેલી પ્રચંડ બહુમતી બાદ પીએમ મોદી સાંજે દિલ્હી ભાજપ મુખ્યાલયે પહોંચ્યા હતા. પહોંચતા જ ગમછો લહેરાવીને કાર્યકરોનું અભિવાદન કર્યું હતું અને ઉત્સાહ......